IPL Winners List: IPL Champions List From 2008 to 2025, IPL Trophy History of All Seasons - myKhel
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

આઇપીએલ Winners List

In the 2025 edition of the Indian Premier League (IPL), Royal Challengers Bangalore (RCB) delivered a memorable campaign, finishing as the champions in the tournament's history. They triumphed over Punjab Kings (PBKS), who ended the season as the runners-up, in a thrilling finale that captivated fans around the globe. This landmark victory marked a historic moment for PBKS, cementing their place in IPL glory.

2008 માં તેની શરૂઆત પછી IPLએ ક્રિકેટની ઘણી યાદગાર ક્ષણોને જન્મ આપ્યો છે. IPL 2025ના આગમન સાથે ચાલો તે ઐતિહાસિક ક્ષણો, મહાન ખેલાડીઓ અને યાદગાર ફાઇનલને યાદ કરીએ જેમણે આ લીગને વિશ્વની સૌથી મોટી ટી20 સ્પર્ધા બનાવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ શ્રેષ્ઠતાનું શિખર રહ્યું છે, જ્યાં ટીમો દર સીઝનમાં પ્રતિષ્ઠિત ટ્રોફી જીતવા માટે સંઘર્ષ કરે છે. 2008 માં તેની સ્થાપના પછી લીગે રોમાંચક ફાઇનલ, અવિસ્મરણીય ક્ષણો અને નોંધપાત્ર ચેમ્પિયન જોયા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની અનેક જીતથી લઈને રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સની અણધારી સફળતાઓ સુધી દરેક સીઝન પોતાની સાથે રોમાંચ અને ઉત્સાહ લઈને આવે છે.

2025 RCB
Runner Up: PBKS
Winner Image
સૌથી વધુ રન
Player Head
Sai Sudharshan (759 Runs)
સૌથી વધુ વિકેટ
Player Head
Prasidh Krishna (25 Wickets)
2024 KKR
Runner Up: SRH
Winner Image
સૌથી વધુ રન
Player Head
Virat Kohli (741 Runs)
સૌથી વધુ વિકેટ
Player Head
Harshal Patel (24 Wickets)
IPL 2024 સીઝનમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) શાનદાર વાપસી કરીને શાનદાર પ્રદર્શન સાથે તેમનું ત્રીજું આઈપીએલ ટાઇટલ જીત્યું. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં, શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી કેકેઆરે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને શાનદાર બોલિંગથી હરાવ્યું અને તેમને 113 રન પર રોકી દીધા. મિશેલ સ્ટાર્ક અને આન્દ્રે રસેલે બોલથી શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં તેમણે અનુક્રમે 14 રન આપીને 2 વિકેટ અને 19 રન આપીને 3 વિકેટ લીધી. કેકેઆરના બેટ્સમેનોએ સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો અને માત્ર 10.3 ઓવરમાં 2 વિકેટે 114 રન બનાવીને આઠ વિકેટથી જીત મેળવી. 2014 પછી કેકેઆરનું આ પ્રથમ ટાઇટલ હતું. આ સીઝનમાં વ્યક્તિગત પ્રદર્શન પણ ઉત્કૃષ્ટ રહ્યું, જેમાં સુનીલ નારાયણે 488 રન અને 17 વિકેટ સહિત તેમના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે ટૂર્નામેન્ટના સૌથી મૂલ્યવાન ખેલાડીનો પુરસ્કાર જીત્યો.
2023 CSK
Runner Up: GT
Winner Image
સૌથી વધુ રન
Player Head
Shubman Gill (890 Runs)
સૌથી વધુ વિકેટ
Player Head
Mohammed Shami (28 Wickets)
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે જોરદાર વાપસી કરી અને ગત સીઝનમાં પોઈન્ટ ટેબલના નીચલા અડધા ભાગમાં રહ્યા બાદ IPL પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગત ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચેની રોમાંચક આઈપીએલ 2023 ફાઈનલ, જે વરસાદને કારણે આરક્ષિત દિવસે સ્થગિત કરવામાં આવી હતી, તેમાં એમએસ ધોનીની કપ્તાનીવાળી સીએસકેએ જીત મેળવી. આ રીતે, ચેન્નાઈએ મુંબઈ ઈન્ડિયન્સના રેકોર્ડની બરાબરી કરીને તેમનું પાંચમું આઈપીએલ ટાઇટલ જીત્યું.
2022 GT
Runner Up: RR
Winner Image
સૌથી વધુ રન
Player Head
Jos Buttler (863 Runs)
સૌથી વધુ વિકેટ
Player Head
Yuzvendra Chahal (27 Wickets)
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝન લીગમાં ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર ઝાયન્ટ્સના રૂપમાં વધુ બે ટીમ જોડવામાં આવી. હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઈટન્સે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત આઈપીએલ ફાઈનલમાં સંજૂ સેમસનની આગેવાની વાળી રાજસ્થાન રોયલ્સને હરાવી.
2021 CSK
Runner Up: KKR
Winner Image
સૌથી વધુ રન
Player Head
Ruturaj Gaikwad (635 Runs)
સૌથી વધુ વિકેટ
Player Head
Harshal Patel (32 Wickets)
આઈપીએલ 2020માં નિરાશાનજક પ્રદર્શન પછી એમએસ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપર કિંગ્સે આગામી વર્ષે જોરદાર વાપસી કરી. કોરોનાના કારણે આ ટૂર્નામેન્ટ યુએઈમાં આયોજિત કરાયો હતો. જેની ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી ચેન્નઈએ પોતાનો ચોથો આઈપીએલ ખિતાબ જીત્યો.
  • 2020 MI
    Runner Up: DC
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    Lokesh Rahul (670 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    Kagiso Rabada (30 Wickets)
    રોહિત શ્માની આગેવાની વાળી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ટૂર્નામેન્ટમાં પોતાના ખિતાબનો સફળતાપૂર્વક બચાવ કર્યો, જેને કોવિડ-19 મહામારીને કારણે સંયુક્ત અરબ અમીરાતમાં યોજવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલમાં શ્રેયસ અય્યરની આગેવાની વાળી દિલ્હી કેપિટલ્સને હરાવી રેકોર્ડ પાંચમી આઈપીએલ ટ્રોફી જીતી.
    2019 MI
    Runner Up: CSK
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    David Warner (692 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    Imran Tahir (26 Wickets)
    ડિફેંડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે સતત બીજીવાર ફાઈનલમાં પ્રવેશ કર્યો, પરંતુ આઈપીએલ 2019ની ફાઈનલમાં રોહિત શર્માની આગેવાની વાળી મુંબઈ ઈન્ડિયન્સે સીએસકેની જીતના રથને રોક્યો હતો. મુંબઈએ રોમાંચક મુકાબલો 1 રને જીતી પોતાની ચોથી આઈપીએલ ટ્રોફી જીતી.
    2018 CSK
    Runner Up: SRH
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    Kane Williamson (735 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    Andrew Tye (24 Wickets)
    ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને બે વર્ષના પ્રતિબંધ પછી 2018માં ટૂર્નામેન્ટમાં રમવાનો મોકો મળ્યો. એમએસ ધોની પોતાની આઈપીએલ ટીમના કેપ્ટનના રૂપમાં પરત ફર્યા અને ત્રીજી ટ્રોફી અપાવી. ફાઈનલમાં સીએસકેએ કેન વિલિયમસનની કપ્તાની વાળી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યા.
    2017 MI
    Runner Up: Pune
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    DA Warner (641 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    Bhuvneshwar Kumar (26 Wickets)
    રોહિત શર્માની આગેવાની વાળી મુંબઈ ઈન્ડિયન્સે 2017માં રોમાંચક ફાઈનલમાં રાઈઝિંગ પુણે સુપરઝાયન્સ્ને હરાવી એક રનના મામૂલી અંતરથી હરાવી પોતાની આઈપીએલ ટ્રોફી જીતી ઈતિહાસ રચ્યો. આરપીએસનું નેતૃત્વ સ્ટીવ સ્મિથ કરી રહ્યા હતા.
    2016 SRH
    Runner Up: RCB
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    V Kohli (973 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    Bhuvneshwar Kumar (23 Wickets)
    સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2016ના ચેમ્પિયનના રૂપમાં ઉભર્યા. ડેવિડ વોર્નરના નેતૃત્વમાં સનરાઈઝર્સે આઈપીએલ ફાઈનલમાં વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી પોતાની પહેલી આઈપીએલ ટ્રોફી જીતી.
    2015 MI
    Runner Up: CSK
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    DA Warner (562 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    DJ Bravo (26 Wickets)
    મુંબઈ ઈન્ડિયન્સે 2015માં પોતાની ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્રોફી જીતી અને ફાઈનલમાં પ્રતિદ્વંદ્વી ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી. રોહિત શર્માની આગેવાની વાળી ટીમ સીએસકે અને કેકેઆર પછી એકથી વધુ વખત ટ્રોફી જીતનાર ત્રીજી ટીમ બની ગઈ.
    2014 KKR
    Runner Up: PBKS
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    RV Uthappa (660 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    M Sharma (23 Wickets)
    ગૌતમ ગંભીરની કપ્તાનીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની બીજી ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્રોફી જીતી. કેકેઆરએ આઈપીએલ 2014 ફાઈનલમાં કિંગ્સ ઈલેવન પંજાબને હરાવી.
    2013 MI
    Runner Up: CSK
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    MEK Hussey (733 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    DJ Bravo (32 Wickets)
    ઈન્ડિયન પ્રીમિયર લીગ 2013 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો કેમ કે તેમણે ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી હતી. રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે પોતાનો પહેલો ખિતાબ જીત્યો.
    2012 KKR
    Runner Up: CSK
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    CH Gayle (733 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    M Morkel (25 Wickets)
    ગૌતમ ગંભીરના નેતૃત્વમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 2012માં આઈપીએલ ચેમ્પિયન બની. નાઈટ રાઈડર્સે આઈપીએલ ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી અને સુપર કિંગ્સની સતત ત્રીજી ટ્રોફી જીતવાની ઉમ્મીદ પર પાણી ફેરવી દીધું.
    2011 CSK
    Runner Up: RCB
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    CH Gayle (608 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    SL Malinga (28 Wickets)
    ચેન્નઈ સુપર કિંગ્સે આગલા વર્ષે પોતાની ખિતાબ યથાવત રાખ્યો અને ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં કેટલીયવાર ટ્રોફી ઉઠાવનાર પહેલી ટીમ બની ગઈ. આરસીબી-જેનું નેતૃત્વ આ વખતે ડેનિયલ વિટોરીએ કર્યું હતું- બીજી વખત આઈપીએલ ફાઈનલમાં પ્રવેશ કર્યો ફરી એકવાર ફિનિશ લાઈન પાર કરવામાં આસફળ રહી.
    2010 CSK
    Runner Up: MI
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    SR Tendulkar (618 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    PP Ojha (21 Wickets)
    ઈન્ડિયન પ્રીમિયર લીગ 2010 સીઝન આગલા વર્ષે સ્વદેશ પરત ફરી. એમએસ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપર કિંગ્સે 2010માં પહેલીવાર ઉભરતા ચેમ્પિયનના રૂપમાં ટ્રોફી પર કબજો જમાવ્યો. સીએસકેએ ફાઈનલમાં સચિન તેંડુલકરની આગેવાની વાળી મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પહેલો આઈપીએલ ખિતાબ જીત્યો.
    2009 Deccan
    Runner Up: RCB
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    ML Hayden (572 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    RP Singh (23 Wickets)
    જનરલ ઈલેક્શના કારણે આઈપીએલ 2009ની શ્રેણીનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરાયું હતું. એડમ ગિલક્રિસ્ટની આગેવાની વાળી ડેક્કન ચાર્જર્સે ફાઈનલમાં અનિલ કુંબલેની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી આ માલામાલ લીગની બીજી શ્રેણીનો ખિતાબ જીત્યો હતો.
    2008 RR
    Runner Up: CSK
    Winner Image
    સૌથી વધુ રન
    Player Head
    SE Marsh (616 Runs)
    સૌથી વધુ વિકેટ
    Player Head
    Sohail Tanvir (22 Wickets)
    ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલીવાર 2008માં આયોજિત કરાઈ હતી, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયાઈ સ્પિન દિગ્ગજ શેન વૉર્ને નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સ ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી વિજેતા બની હતી. 2007 ટી20 વર્લ્ડ કપ વિજેતા ભારતના કેપ્ટન એમએસ ધોની સીએસકેના કેપ્ટન હતા.

    Numbers of IPL Trophy Wins by a Team

    આઇપીએલ Winner Team Wins Season
    Player Head
    CSK
    5 Times 2023, 2021, 2018, 2011, 2010
    Player Head
    MI
    5 Times 2020, 2019, 2017, 2015, 2013
    Player Head
    KKR
    3 Times 2024, 2014, 2012
    Player Head
    RCB
    1 Times 2025
    Player Head
    Deccan
    1 Times 2009
    Player Head
    RR
    1 Times 2008
    Player Head
    SRH
    1 Times 2016
    Player Head
    GT
    1 Times 2022

    આઇપીએલ Winning Team Captain and Man of the Match

    Season Winner Captain Man of the Match
    18 RCB Rajat Patidar Krunal Pandya
    17 KKR Shreyas Iyer Mitchell Starc
    16 CSK MS Dhoni Devon Conway
    15 GT Hardik Pandya Hardik Pandya
    14 CSK MS Dhoni Faf du Plessis
    13 MI Rohit Sharma Trent Boult
    12 MI Rohit Sharma Jasprit Bumrah
    11 CSK MS Dhoni Shane Watson
    10 MI Rohit Sharma Krunal Pandya
    9 SRH David Warner Ben Cutting
    8 MI Rohit Sharma Rohit Sharma
    7 KKR Gautam Gambhir Manish Pandey
    6 MI Rohit Sharma Kieron Pollard
    5 KKR Gautam Gambhir Manvinder Bisla
    4 CSK MS Dhoni Murali Vijay
    3 CSK MS Dhoni Suresh Raina
    2 Deccan Adam Gilchrist Anil Kumble
    1 RR Shane Warne Yusuf Pathan

    આઇપીએલ Orange Cap Winners History

    Year Player Runs M HS S/R
    2025
    Player Head
    બી સાઈ સુદર્શન (GT)
    759 15 108 156.17
    2024
    Player Head
    વિરાટ કોહલી (RCB)
    741 15 113 154.70
    2023
    Player Head
    શુબમન ગિલ (GT)
    890 17 129 157.80
    2022
    Player Head
    જોસ બટલર (RR)
    863 17 116 140.05
    2021
    Player Head
    રુતુરાજ ગાયકવાડ (CSK)
    635 16 101 136.27
    2020
    Player Head
    લોકેશ રાહુલ (PBKS)
    670 14 132 129.34
    2019
    Player Head
    ડેવિડ વોર્નર (SRH)
    692 12 100 143.87
    2018
    Player Head
    કેન વિલિયમસન (SRH)
    735 17 84 142.44
    2017
    Player Head
    ડેવિડ વોર્નર (SRH)
    641 14 126 141.81
    2016
    Player Head
    વિરાટ કોહલી (RCB)
    973 16 113 152.03
    2015
    Player Head
    ડેવિડ વોર્નર (SRH)
    562 14 91 156.54
    2014
    Player Head
    રૉબિન ઉથપ્પા (KKR)
    660 16 83 137.78
    2013
    Player Head
    Michael Hussey (CSK)
    733 17 95 129.50
    2012
    Player Head
    ક્રિસ ગેલ (RCB)
    733 15 128 160.74
    2011
    Player Head
    ક્રિસ ગેલ (RCB)
    608 12 107 183.13
    2010
    Player Head
    Sachin Tendulkar (MI)
    618 15 89 132.61
    2009
    Player Head
    ML Hayden (CSK)
    572 16 89 144.81
    2008
    Player Head
    Shaun Marsh (PBKS)
    616 11 115 139.68

    આઇપીએલ Purple Cap Winners History

    Year Player M Wickets Eco
    2025
    Player Head
    પ્રસિધ કૃષ્ણ (GT)
    25 15 8.27
    2024
    Player Head
    હર્ષલ પટેલ (PBKS)
    24 14 9.73
    2023
    Player Head
    મોહમ્મદ શમી (GT)
    28 17 8.03
    2022
    Player Head
    યુજવેન્દ્ર ચહલ (RR)
    27 17 7.75
    2021
    Player Head
    હર્ષલ પટેલ (RCB)
    32 15 8.14
    2020
    Player Head
    કગીસો રબાડા (PBKS)
    30 17 8.34
    2019
    Player Head
    Imran Tahir (CSK)
    26 17 6.69
    2018
    Player Head
    Andrew Tye (RR)
    24 14 8.00
    2017
    Player Head
    ભુવનેશ્વર કુમાર (SRH)
    26 14 7.05
    2016
    Player Head
    ભુવનેશ્વર કુમાર (SRH)
    23 17 7.42
    2015
    Player Head
    ડ્વેન બ્રાવો (CSK)
    26 17 8.14
    2014
    Player Head
    મોહિત શર્મા (CSK)
    23 16 8.39
    2013
    Player Head
    ડ્વેન બ્રાવો (CSK)
    32 18 7.95
    2012
    Player Head
    Morne Morkel (DC)
    25 16 7.19
    2011
    Player Head
    Lasith Malinga (MI)
    28 16 5.95
    2010
    Player Head
    Pragyan Ojha (DC)
    21 16 7.29
    2009
    Player Head
    RP Singh (DC)
    23 16 6.98
    2008
    Player Head
    Sohail Tanvir (RR)
    22 11 6.46

    પોઈન્ટ ટેબલ

    Where Champions Rise

    Team M W L PTS NRR
    PBKS 6 5 0 11 1.420
    RCB 7 5 2 10 1.101
    RR 7 5 2 10 0.790
    SRH 7 4 3 8 0.820
    CSK 7 3 4 6 0.118