[an error occurred while processing this directive][an error occurred while processing this directive]
[an error occurred while processing this directive]
હોમ  »  Cricket  »  એશિયા કપ 2022  »  ટીમો  »  News
Afghanistan
કેપ્ટન: મોહમ્મદ નબી
Coach: Jonathan Trott
ચેમ્પિયનશિપ
-
રનર અપ
-

Afghanistan Team એશિયા કપ 2022

એશિયા કપમાં અફઘાનિસ્તાનની કમાન સ્ટાર ઑલરાઉન્ડર મોહમ્મદ નબી સંભાળશે. આયરલેન્ડ પ્રવાસ બાદ ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. ટીમમાં સમીઉલ્લાક શિનવારીની જગ્યા શરાફુદ્દીન અશરફને મળી છે. શિનવારી હવે રિઝર્વ ખેલાડીઓની યાદીમાં રહેશે. નબીની આગેવાની વાળી ટીમ 27 ઓગસ્ટે દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
પોઈન્ટ ટેબલ
ટીમો M W L PTS
ગ્રુપ એ
India
2 2 0 4
Pakistan
2 1 1 2
હોંગ કોંગ
2 0 2 0
ગ્રુપ બી
Afghanistan
2 2 0 4
Sri Lanka
2 1 1 2
Bangladesh
2 0 2 0
[an error occurred while processing this directive]